2026 એકાદશી તારીખો

2026
જાન્યુઆરી 2026
ષટતિલા એકાદશી (કોપરા) 14-01-2026
પોષ વદ અગિયારસ બુધવાર
જયા એકાદશી (શેરડી) 29-01-2026
મહા સુદ અગિયારસ ગુરુવાર
ફેબ્રુઆરી 2026
વિજયા એકાદશી (પેંડા) 13-02-2026
મહા વદ અગિયારસ શુક્રવાર
આમલકી એકાદશી (આમળા) 27-02-2026
ફાગણ સુદ અગિયારસ શુક્રવાર
માર્ચ 2026
પાપમોચિની એકાદશી (ચારોળી) 15-03-2026
ફાગણ વદ અગિયારસ રવિવાર
કામદા એકાદશી (લવિંગ) 29-03-2026
ચૈત્ર સુદ અગિયારસ રવિવાર
એપ્રિલ 2026
વરુથિની એકાદશી (સક્કરટેટી) 13-04-2026
ચૈત્ર વદ અગિયારસ સોમવાર
મોહિની એકાદશી (ગૌદુધ) 27-04-2026
વૈશાખ સુદ અગિયારસ સોમવાર
મે 2026
અપરા એકાદશી (કાકડી) 13-05-2026
વૈશાખ વદ અગિયારસ બુધવાર
કમલા એકાદશી (સ્માર્ત) (સાકર) 26-05-2026
જેઠ અધિક સુદ-અગિયારસ મંગળવાર
કમલા એકાદશી (ભાગવત) (સાકર) 27-05-2026
જેઠ અધિક સુદ-અગિયારસ બુધવાર
જૂન 2026
કમલા એકાદશી (સાકર) 11-06-2026
જેઠ અધિક વદ અગિયારસ ગુરુવાર
નિર્જળા/ભીમ એકાદશી (કેરી) 25-06-2026
જેઠ સુદ અગિયારસ ગુરુવાર
જુલાઈ 2026
યોગીની એકાદશી (સ્માર્ત) (સાકર) 10-07-2026
જેઠ વદ અગિયારસ શુક્રવાર
યોગીની એકાદશી (ભાગવત) (સાકર) 11-07-2026
જેઠ વદ અગિયારસ શનિવાર
દેવશયની/દેવપોઢી એકાદશી (દ્રાક્ષ) 25-07-2026
અષાઢ સુદ અગિયારસ શનિવાર
ઑગસ્ટ 2026
કામિકા એકાદશી (ગૌધુધ) 09-08-2026
અષાઢ વદ અગિયારસ રવિવાર
પવિત્રા-પુત્રદા એકાદશી (શિંગોડા) 23-08-2026
શ્રાવણ સુદ અગિયારસ રવિવાર
સપ્ટેમ્બર 2026
અજા એકાદશી (ખારેક) 07-09-2026
શ્રાવણ વદ અગિયારસ સોમવાર
પરિવર્તિની એકાદશી (કમળ કાકડી) 22-09-2026
ભાદરવો સુદ અગિયારસ મંગળવાર
ઑક્ટોબર 2026
ઈન્દીરા એકાદશી (કલાકંદ) 06-10-2026
ભાદરવો વદ અગિયારસ મંગળવાર
પાશાંકુશા એકાદશી (ટેટી) 22-10-2026
આસો સુદ અગિયારસ ગુરુવાર
નવેમ્બર 2026
રમા એકાદશી (કેળા) 05-11-2026
આસો વદ અગિયારસ ગુરુવાર
પ્રબોધિની/દેવઉઠી એકાદશી (સ્માર્ત) (બીલીપત્ર) 20-11-2026
કારતક સુદ અગિયારસ શુક્રવાર
પ્રબોધિની/દેવઉઠી એકાદશી (ભાગવત) (બીલીપત્ર) 21-11-2026
કારતક સુદ અગિયારસ શનિવાર
ડિસેમ્બર 2026
ઉત્પત્તિ એકાદશી (બદામ) 04-12-2026
કારતક વદ અગિયારસ શુક્રવાર
મોક્ષદા એકાદશી (રાજગરો) 20-12-2026
માગશર સુદ અગિયારસ રવિવાર